Header Ads

ગુજરાતી સુવિચાર


શાળાની દિવાલ પર લખી શકાય તેવા સુવિચાર 


  1. વિદ્યા વિનયથી શોભે છે.
  2.  પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. 
  3.  આજનો પુરૂષાર્થ કાલનુ ભવિષ્ય છે.
  4. સમય મહાન ચિકિત્સક છે.
  5. સમયની કિંમત સોના કરતા પણ વધારે છે.
  6. હાસ્ય વગરનુ જીવન વિનાશને પાત્ર છે.
  7. સારા વિચારો અમલમાં મુકવામાં વિલંબ ન કરવો.
  8. સારા સ્વાસ્થ્ય વિના જીવન નર્ક છે.
  9. પરિશ્રમ એ જ પારસમણી છે.
  10. વધુ પડતી અપેક્ષા ના રાખો, કેમ કે એ વધુ દુઃખી કરે છે.
  11. ભૂલોથી અનુભવ વધે અને અનુભવ વધવાથી ભૂલો ઘટે.

No comments