જિલ્લા અરસ-પરસ બદલી Application(ગુજરાત)
જિલ્લા અરસ-પરસ બદલી Application(ગુજરાત)
Application ની વિશેષતા :
- આ aplication માં ગુજરાત પ્રાથમિક શિક્ષકો માટે સહેલાઇથી શ્રેષ્ઠ મ્યુચ્યુઅલ ટ્રાન્સફર વિકલ્પ શોધો.
- તેના / તેણીના મૂળ જિલ્લા ગુજરાતના પ્રાથમિક શિક્ષકો માટે સહેલાઇથી શ્રેષ્ઠ મ્યુચ્યુઅલ ટ્રાન્સફર વિકલ્પ શોધો.
- લોઅર પ્રાઈમરી, અપર પ્રાયમરી અને HTAT વિકલ્પ ઉપલબ્ધ છે.
- ઉચ્ચ પ્રાથમિક વિષય ભાષામાં, ગણિત - વિજ્ઞાન , સમાજ વિષય મુજબના વિકલ્પ ઉપલબ્ધ છે.
- તમે જવા માંગતા જિલ્લાના શિક્ષકો કે જે અરસ પરસ બદલીથી આપના જિલ્લામાં આવવા માંગે છે,તેમની યાદી જોઈ શકશો તેમજ સંપર્ક કરી શકશો.
- આ application google play store માં ઉપલબ્ધ છે.
Play store માંથી Download કરવા.
About this application :
Find Easily Best Mutual Transfer Option For Gujarat Primary Teachers.
Find Easily Best Mutual Transfer Option For His/Her Native District Of Gujarat Primary Teachers.
Lower Primary, Upper Primary And H-TAT Option Available.
In Upper Primary Subject Language, Maths - Science, Social Science Wise Option Available.


Post a Comment