Header Ads

ગુજરાતી સાહિત્યકાર અને તેમના જન્મસ્થળ

ગુજરાતી સાહિત્યકાર અને તેમના જન્મસ્થળ 

     ગુજરાતી સાહિત્યની સેવા કરી ગુજરાતી સાહિત્યને ઉન્નત બનાવનાર, અને ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્યના રચયિતા ગરવા ગુજરાતી સાહિત્યકારોના જેટલા ગુણગાન કરીએ તેટલા ઓછા છે.

Gujrati-sahitykar-janmsthal



    ગુજરાતી સાહિત્યમાં ખેડ કરનાર સાહિત્યકારોના જન્મસ્થળ વિશે અહીં માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે, જે આપને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તો ઉપયોગી થશે જ પરંતુ આપને પણ ગુજરાતના વિવિધ સાહિત્યકારોના જન્મસ્થળ જાણીગૌરવની લાગણી ઉત્પન્ન થશે તેવી આશા છે.


"જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે."

ગુજરાતી સાહિત્યકાર અને તેમના જન્મસ્થળ :

Gujrati-sahitykar-janmsthal

જય જય ગરવી ગુજરાત... 

No comments