Header Ads

ધોરણ - ૩ થી ૮ DD-Girnar Time Table (જૂન -2020)

ધોરણ - ૩ થી ૮ DD-Girnar  Time Table (જૂન -2020)




બાળમિત્રો, 
   👉  નમસ્તે 🙏 કોરોના મહામારી સમયે આપનું  શિક્ષણ અટકે  નહિ  તે માટે  વિવિધ રીતે તમારા સુધી શિક્ષણ પહોંચાડવાનો પ્રયત્ન થઇ  રહ્યો છે.
    👉   નવા શૈક્ષણિક વર્ષ 2020-21માં આપ પ્રવેશી ચુક્યા છો  આપને અભિનંદન.. 

👉અહીં આપના ધોરણ મુજબ ડીડી ગિરનાર ટીવી ચેનલ પર પ્રસારિત થનાર કાર્યક્રમનું સમયપત્રક આપેલ છે,જે મુજબ આપ કાર્યક્રમ નિહાળી શકો છો.

ધોરણ -3
Time-table

ધોરણ -4

ધોરણ -5

ધોરણ -6

ધોરણ -7

ધોરણ -8

🔹બાળમિત્રો ઉપરના આપના ધોરણના સમયપત્રક મુજબ ડીડી ગિરનાર પર પ્રસારિત થનાર વિષય મુજબના કાર્યક્રમને નિહાળવાનું ભૂલશો નહિ...
 
🔊# ઘરે રહો, સુરક્ષિત રહો. #🔊








No comments